________________
મેધાજલે શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છોય શ્રી જિનભદ્રસૂરિના પદધર શ્રીજિનચંદ્રએિ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૨ ] सं. १५३३ वर्षे फा. व. ६ दिने प्राग्वाट व्य. ताल्हा भा. मायणलपुत्र व्य. रत्नाकेन भा. राजू पुत्र मेहलादिकुटुंबयुतेन स्वश्रेयो) श्रीसुमतिबिंब का. प्रति. तपा श्रीसोमसुंदरसूरिसताने श्रीलक्ष्मीसागरसूरिभिः । मूंडोडके
સં. ૧૫૩૩ના ફાગણ વદિ ૬ના દિવસે પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય૦ તાહા, તેમની ભાર્યા મણિલ, તેમના પુત્ર વ્યવહારી રત્નાએ, ભાર્યા રાજુ અને પુત્ર મેહલ વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રી સમસુંદરસૂરિના સંતાનીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ મુડડકમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૪ ] | સંવત્ ૧૨ રૂા. ૪૨. ૧૩પ - • • ગોત્રે સા હૃપા માવા[ go • • • હિંધા • • સિંઘ મ. રતન હિતેન પુજા(ખા)થે શ્રીસુપીવિવું રિતું તિષ્ટિત શ્રી • • • • • •છે || સરિરિમિક
સં. ૧૫૩૩ના જેઠ વદિ ૫ ના ઊપકેશાજ્ઞાતીય.........ગોત્રીય શા, હાપા, તેમની ભાર્યા ચાપૂ, તેમના પુત્ર.....સિંધા, તેમની ભાર્યા રતનની સાથે પિતાના પુણ્યાર્થે શ્રીસુપાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને ....ગચ્છીય શ્રીશાલિસરિએ પ્રતિષ્ઠા કરી.
૨૮૩. અખી ડેસીની પોળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૨૮૪. અખી ડેસીની પિળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૧૨૯
"Aho Shrut Gyanam"