________________
મુહુણસી તેમની ભાર્યા બાલી, તેમના પુત્ર ખેતસી, તેમની ભાર્યા ખેતલદે, તેમના પુત્ર મં. પમ્. જાછા, કુરસી, વરસિંગ, જેસીગ, હિંગા; વરસિંગની ભાયો વયજલદે, તેમના પુત્ર અમક એ બધામાં જેસાએ પોતાના કુટુંબના કલ્યાણ માટે શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની આગમગહેશ શ્રીસિંહદત્તસૂરિના પટ્ટધર શ્રોફામદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૩ ] ॥ संवत् १५२९ वर्षे माघ शु. ११ शनौ देकावाडा वास्तव्य प्राग्वाट. श्रे. लींबा भा. सूदी सु. महिराजेन भा. मटकू सु. झावड भ्रातृ मनारंगादिकुटुंबयुतेन स्वमातृश्रेयसे श्रीशीतलनाथबिंबं का. प्र. तपागच्छाघिराज श्रीश्रीश्रीलक्ष्मीसागरसूरिभिः ।।श्रीः॥
સ. ૧૫૨૯ના માઘ સુદિ ૧૧ ને શનિવારે દેકાવાડાના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી લીંબા, તેમની ભાર્યા સુધી, તેમના પુત્ર મદિરાજે, ભાય મટ, પુત્ર ઝાવડ, ભાઈઓ મના અને રંગ વગેરે કુટુંબ સાથે પિતાની માતાના કલ્યાણ નિમિત્તે શ્રીશતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૪ ] सं. १५२९ वर्षे फा. व. २ दिने प्राग्वाटज्ञातीय व्य. मना भा. राभू सुत व्य. सोमाकेन भा. गेलू सुत वाकामचादिकुटुंबयुतेन श्रीआदिनाथबिंब का. प्र. श्रीलक्ष्मीसागरसूरिभिः । पाल्हणपुरवा स्तव्य
સં. ૧૫૨૯ના ફાગણ વદિ ના દિવસે પાલનપુરના રહેવાસી
૨૬૩. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૨૬૪. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરેને લેખ.
[ ૧૧૯
"Aho Shrut Gyanam"