________________
ભાર્યા માજ. તેમના પુત્ર મંત્રી સલિગ નામના સુશ્રાવકે, ભાર્યા માલ્હી અને પુત્ર જૂઠાની સાથે મળીને પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અંચલગચ્છીય શ્રીજયકેસરિરિના ઉપદેશથી શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૧ ] सं. १५१९ वर्षे वैशाष शुदि ३ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० लषमा भा० साधू तत्पुत्र श्रे० महिराज भार्या पूरी नाम्न्या तया आत्मश्रेयसे श्रीसंभवनाथादि पंचतीर्थी पूणिमापक्षि श्रीसाधुरत्नसूरीणामुपदेशेन कारिता प्रतिष्ठितात्र विधिना ॥धंधूका वास्तव्य श्री॥
સંવત ૧૫૧૯ના વૈશાખ સુદિ ૩ ને ગુરુવારે ધંધુકાના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી લખમા, તેમની પત્ની સાધૂ, તેમના પુત્ર શ્રેષ્ઠ મહિરાજ, તેમની પૂરી નામની પત્નીએ પોતાના કલ્યાણ માટે શ્રી સંભવનાથ આદિની પંચતીર્થી પૂર્ણિમાપક્ષીય શ્રી સાધુરત્નસૂરિના ઉપદેશથી ભરાવી અને તેની વિધિ પૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૨૨ ] ॥ संवत् १५१९ वर्षे ज्येष्ठ शुदि ११ शुक्रे ऊकेशज्ञातीय सा० समधर भा० झटकू सुत सा० गणसिंहेन भा. चांगू कुटुंबयुतेन स्वश्रेयो) श्रीधर्मनाथबिंबं कारितं प्रतिष्टितं श्रीसूरिभिः ।। श्रीपत्तनवास्तव्यः शुभं મવા છે શ્રીરઘુ શ્રી છે જ્યા જ છે.
સંવત ૧૫૧૯ જેઠ સુદિ ૧૧ ને શુક્રવારે પાટણના રહેવાસી, ઉકેશાતીય શા. સમધર તેમની પત્ની ઝટ, તેમના પુત્ર શા. ગણસિંહે
૨૨૧. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૨૨. ભાની પિળમાં આવેલા શ્રીધર્મનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૯૮].
"Aho Shrut Gyanam"