________________
શ્રેણી વ...ના પુત્ર કમ બાઈ માતાના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર ધર્મણ, વાહૂ અને આનાંગરે શ્રી નમિનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની પિપલગચ્છના ભટ્ટારક શ્રીવિજયદેવરિએ વારાહી ગામમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૩૧ ]. सं. १५२० वर्षे वैशाष वदि ७ शनौ वायडज्ञातीय गुरु जीवदेवसूरि श्रे. लांपा भा. डमकू सु. समधर भगिनी क्लयरिकन (काभ्यां) સમધર મ. ટ યુ. વાયુનેન (સાચા) સ્વપિતૃમાત(િ4)= છે श्रीमुनिसुव्रतस्वामिबिंब का. प्र. आगमगच्छे श्रीआणंदप्रभसूरिभिः गांभूવાસ્ત
સંવત ૧૫રના વૈશાખ વદ ૭ ને શનિવારે વાયડજ્ઞાતીય ગુરુ જવદેવસૂરિના [શ્રાવક) ગાંબૂના રહેવાસી શ્રેણી લાપ, તેમની પત્ની ડમ. તેમના પુત્ર સમધર અને બહેન કલયરિએ, સમધરની પત્ની ટબફૂ અને પુત્ર દેવાની સાથે પિતાના માતા, પિતા અને પૂર્વજોના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની આગમ ગચ્છના શ્રી આણંદપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૩૨ ]. संवत् १५२० वर्षे ज्येष्ठ शुदि ४ दिने प्राग्वाटजातीय व्य. जइता भार्या माजू पुत्र व्य, चोटाकेन भा. कपूरी पुत्र जिनदास रामादि कुटुंबयुतेन श्रीकुंथुनाथचतुर्विंशतिजिनपट्टः कारितः प्रतिष्ठितः श्रीतपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ।। जांबू वास्तव्य श्रीः ।।
સંવત ૧૫૨ન્ના જેઠ સુદિ ૪ના રોજ જાહૂના રહેવાસી પ્રાગ્વાટ - ૨૩૨. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ,
૨૩૨. બંબાવાળી શેરીમાં શ્રી શામળા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની વીશી પરનો લેખ.
[ ૧૦૩
"Aho Shrut Gyanam