________________
પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય વેલા, તેમની ભાર્યા અધૂ, તેમના પુત્ર વનાઓ, ભાઈ વ્ય, માધવ, વ્ય વસ્તા અને ભાર્યા તેની સાથે મળીને શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
।सं. १५२४ वर्षे वैशाख शुदि ३ दिन(ज)करलीवास्तव्य प्राग्वाट श्रे० हेमा भार्या हीरादे सुत श्रे० विछूथू)आकेन भा. वीलंणदे प्र. कुटुंबयुतेन स्वश्रेयसे श्रीशंभवनाथविवं कारित प्रति० श्रीतपागच्छे श्रीश्रीश्रीलक्ष्मीसागरसूरिभिः ॥श्रीः।।
સ. ૧૫૨૪ના વૈશાખ સુદ ૩ના રોજ દિજકરલીના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય છે. હેમા, તેમની ભાર્યા હીરાદે, તેમના પુત્ર વિયુઆએ, તેમની ભાયો વિલુણદે વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણ માટે શ્રી સંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાછીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ. પ્રતિષ્ઠા કરી.
॥ संवत् १५२७ वर्षे पोष वदि ५ शुक्रे श्रीश्रीमालज्ञातीय श्रे. डुंगर भा. हीरादे पु. सारांगण भा. झली पु. पोजा देवा जेसिंग सहितेन श्रीअचलगच्छे श्रीजकेसरिसूरीणामुपदेशेन श्रीसंभवनाथविबं कारितं प्रतिष्टितं श्रीसंघेन लोलाडाग्रामे
સં. ૧૫ર૭ના પોષ વદિ ૫ને શુક્રવારે શ્રીશ્રીમાલણાતીય શ્રેષ્ઠ - ૨૫૧. મેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીનાં મંદિરમની ધાતુની પંચતીથી પર લેખ.
૨૫૨. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૧૧૩
"Aho Shrut Gyanam"