________________
પુત્ર સમરસી, તેમની પત્ની સરીયાદે, તેમના પુત્ર ત્રાપાએ પત્ની સલ...આદિની સાથે પિતાના પૂર્વજોના કલ્યાણ માટે શ્રી, સંભવનાથ ભ નું બિંબ ભરાવ્યું અને તેની ચૈત્રગચ્છના, ચાંદ્રસમીયન ભટ્ટારક શ્રીલક્રીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
संवत् १५२० वर्षे वैशाष सुदि ११ बुधे श्रीश्रीमाल. व्य. माला મા. સ સુ. એ. ફેસ મી. ૨ • • • • ૩. વ્ય. ન મ. लाडकियुतेन स्वपितृश्रेयसे श्रीशीतलनाथबिंब पूणिमापक्षे श्रीगुणसमुद्रसूरिपट्टे श्रीपुण्यरत्नसूरीणामुपदेशेन कारित प्रतिष्ट. व(वि)धिना समीग्रामे ॥
સંવત ૧પ૨૦ના વૈશાખ સુદિ ૧૧ ને બુધવારે શ્રી શ્રીમાલજ્ઞાતીય વ્ય. માલા, તેમની પત્ની સદી, તેમના પુત્ર વ્ય. દેસલ, તેમની પત્ની ઝવ...ના પુત્ર વ્ય. ફાફાએ, પત્ની લાડકીની સાથે પોતાના પિતાના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભીનું બિંબ પૂર્ણિમાપક્ષના શ્રીગુણસમુદ્રસૂરિના પટ્ટધર શ્રી પુણ્યરત્નસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને સમી ગામમાં વિધિ પૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૨૩૦ ]. सं. १५२० वर्षे वैशा. बदि ५ बुधे श्रीश्रीमालज्ञा- श्रे, व • . . . सु. कमण बाईआ मातृनिमित्तं सु. धर्मण बाड (डू)आ नांगरेण श्रीनमिनाथ बिंबं का. प्र. पिप्पलगच्छे भट्टारक श्रीविजयदेवसूरिभिः ।। वाराहीગ્રામ ||.
સંવત ૧૫૨૦ના વૈશાખ વદ ૫ ને બુધવારે શ્રીશ્રીમાલાતીય
૨૨૯. ભાની પળમાં આવેલા મટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૩૦. ભાની પળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુનો પંચતીર્થ પર લેખ.
૧૦૨ ]
"Aho Shrut Gyanam"