________________
થા૦ ૫૦ (થારાપદ્રીય) હાજા, તેમની ભાત્ય હાસલદે, તેમના પુત્ર કરપાલે, તેમની ભાર્યા સુઈ, તેમના પુત્ર–માહિરાજ અને સારંગ વગેરેની સાથે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છના શ્રોસેમસુંદરસૂરિના પટ્ટધર શ્રીરતનશેખરસુએિ પ્રતિષ્ઠા કરી.
[ ૨૦ ] सं. १५१६ वर्षे आषाढ शु. ३ दिने प्राग्वाटज्ञातीय सा० बहिदे भा० रतु () सुत सा० गुणीआ भा० मटीसुत सा० राजाकेन आत्मश्रेयोथै श्रीशंभवनाथबिंब कारितं प्रतिष्टितं खरतरगच्छेश श्रीजिनचंद्रसूरिभिः | મંડપવાસ્તબ્ધ છે
સં. ૧૫૧૬ના અષાડ સુદિ ૩ના દિવસે મંડપ (માંડવગઢ)ના રહીશ પ્રાગટજ્ઞાતીય બહિદે, તેમની ભાર્યા રલૂ, તેમને પુત્ર શા. ગુઆ, તેમની ભાર્યા મટી, તેમના પુત્ર શા. રાજાએ પોતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનનું બિબ ભરાવ્યું અને તેની શ્રી ખરતરગચડેશ શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १५१७ वर्षे पोष वदि ६ शुक्रे श्रीश्रीमालज्ञातीय श्रे० सोमा भार्या श्रेयादे सुत पामा भार्या पाहणदे श्रेयोथै सु० भ्रा० सहसनिमित्त भ्रा० माधवेन श्रीसुविधिनाथबिंब कारित प्र० . . . . . गच्छे श्रीगुणरत्नसूरिभिः सोषडावास्तव्य ।
સં. ૧૫૧૭ના પોષ વદ ૬ ને શુક્રવારે સોખડાના રહેવાસી શ્રીશ્રી માલ
૨૦૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથ પરનો લેખ
૨૦૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૯૦ ]
"Aho Shrut Gyanam"