________________
જાનિ જા અને તે અને નાની અને રાજ
[ ૧૭ ] संवत् १५११ वर्षे आषाढ पदि ९ उकेशवंशे दोसीगोत्रे साह वरसिंघ पुत्र बडुया कडुया राजाश्रावकैः पुत्र लाडण वसू मना युतेन विमलबिंबं कारितं प्रतिष्टि(ष्टितं श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपट्टे श्री બિનમણૂરિઝન) સુર્ય મહતુ.
સં. ૧૫૧૧ના અષાડ વદિ ૯ના રોજ ઊકેશવંશીય, દેશીગોત્રીય શાહ વસંધ, તેમના પુત્ર બડુયા, કડુયા અને રાજા નામના શ્રાવકેએ, તેમના પુત્રે લાડણ, વસું અને મનાની સાથે શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રખરતરગચ્છના શ્રીજિનરાજસૂરિના પટ્ટધર શ્રીજિનભદ્રસૂરિરાજેન્દ્ર પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] संवत् १५१२ वर्षे मार्गसिर सु. १५ सोमे श्रीभावडारगच्छे श्रीश्रीमालज्ञातीय ज्ञा. व्य. माला भा. माल्हणदे पु. सेल भार्या शंभू पु. जूवासहितेन श्रीआदिनाथपंचतीथी पितृमातृनि, स्वपुण्यार्थ का. प्रति. श्रीकालकाचार्य संता. श्रीवीरसूरिभिः ।।
સં. ૧૫૧૨ના માગશર સુદિ ૧૫ ને સોમવારે શ્રીભાવડાર છીય, શ્રીમાલજ્ઞાતીય વ્ય, માલા, તેમની ભાર્યા માહણ, તેમના પુત્ર સેલે, તેમની ભાય શંભૂ, તેમના પુત્ર જુવાની સાથે શ્રી આદિનાથ ભગવાનની પંચતીથી પોતાના કલ્યાણ નિમિત્તે ભરાવી અને તેની શ્રીકાલકાચાર્ય સંતાનીય શ્રી વીરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૭૭. મેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૭૮. ભેયિરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૭૭
"Aho Shrut Gyanam"