________________
[ ૧૧ ] सं. १५०७ वर्षे ज्येष्ट शु० प्राग्वाट ज्ञा० व्य० मेघा भा० रूपी--- सुतपर्वतेन भार्या वांऊ सुत दली भ्रातृ देवा भार्या देवलदे कुटुंबयुतेन भ्रातृ नखद श्रेयो) श्रीसंभवनाथबिंबं कारित तपागच्छे श्रीरत्नशेखरसूरिभिः પ્રતિષ્ઠિત શ્રી
સં. ૧૫૦૭ના જેઠ સુદિમાં પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય, મેધા, તેમની ભાર્યા રૂપી, તેમના પુત્ર પર્વને, તેમની ભાર્યા વાં, તેમના પુત્ર દલી, તેમના ભાઈ દેવા, તેમની ભાર્યા દેવલદે આદિ કુટુંબ સાથે ભાઈ નરબદના ક૯યાણ માટે શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરતનશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨ ] संवत् १५०८ व० ज्येष्ट शु. ९ बुधे श्रीप्राग्वाटवंशे म० करण भा० तारू पुजा सारंग भार्या मं. फकु सुश्राविकया स्वकुटुंब सहितया स्वश्रेयसे श्रीशीतलनाथबिंबं कारितं प्रतिष्टित श्रीसिद्धसूरभिः ।
સં. ૧૫૦૮ના જેઠ સુદિ ૮ ને બુધવારે શ્રી પ્રાગ્વાટવંશીય મં, કરણ, તેમની ભાર્યા તારૂ અને પુજા, [ પૂજાના પુત્ર સારંગ, તેમની ભાર્યા મં૦ ફ નામની સુશ્રાવિકાએ પોતાના કુટુંબની સાથે પિતાના કલ્યાણ નિમિતે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૧. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૫૨. મેંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ. ૬૪ ]
"Aho Shrut Gyanam"