________________
[ 1 ] सं. १५१० वर्षे वैशाष सुदि ३ सोम श्रीमालवंशे सं. नायक भार्या मधू सु. भोजा बजा सिहासुश्रावके न निजपितु:श्रेयोर्थ श्रीअंचलगच्छे श्रीजयकेसरिर)सूरीणामुपदेशेन विमलनाथबिंब कारितं प्रतिष्टितं च श्रीसंघेन
સં. ૧૫૧૦ને વૈશાખ સુદિ ૩ ને સોમવારે શ્રીમાલવંશીય સંઘવી નાયક, તેમની ભાર્યા અધૂ, તેમના પુત્ર ભેજા, બજા, સિંહા સુશ્રાવકે પિતાના પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અચલગચ્છીય શ્રી જયકેસર સરિના ઉપદેશથી શ્રી વિમલનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
[ ૧૬૬ ] सं. १५१० वर्षे ज्येष्ट(ठ) सु. २ बुधे उकेशवंशे चोपडागोत्रे सा. वरसिंग भा. सोषू पुत्र सा. गणपत सं. धणपतिभ्यां भा. माई भा. हy पु. सा. पूनसी युताभ्यां श्रीपयप्रभबिंब का. खरतरगच्छे श्रीजिनપરિપકેશ્રી • • • • • •
સં. ૧૫૧ના જેઠ સુદ ૨ ને બુધવારે ઊકેશવંશીય, ચોપડાગોત્રીય શા. વરસિંગ, તેમની ભાર્યા ખુ, તેમના પુત્ર શા. ગણપત અને સં૦ ધણપતિએ ક્રમશઃ ભાર્યા માઈ અને ભાર્યા હર્ષ અને પુત્ર પૂનસીની સાથે શ્રી પદ્મપ્રભુસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની ખાતરમછીય શ્રીજિનચંદ્રસૂરિના પટ્ટધર શ્રી............એ પ્રતિષ્ઠા કરી.
૧૬૫. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૬૬. બોળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ચૌમુખજી)ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
[ ?
"Aho Shrut Gyanam"