________________
सं. १४०९ वर्षे माघ सुदि ५ सोमे श्रीअचलगच्छेश श्रीजयकीर्तिसूरीणामुपदेशेन प्राग्वाटवंशे व्य० कउंरपाल भा० राजूसुत व्य० असा મe • • • • • • • • શ્રેયોર્થ શીશુનાવ વારિતં પ્રતિથિ(8િ) જા સુન્ના(ગ્રા)
સં. ૧૪૦૯ના મહા સુદિ ૫ ને સોમવારે શ્રીઅંચલગચ્છીય શ્રીજ્યકીર્તિસૂરિના ઉપદેશથી પિરવાડ વંશીય વ્ય કુંવરપાલ તેમની ભાર્યા રાજૂ, તેમના પુત્ર વ્ય૦ અસા, તેમની ભાર્યા.........કલ્યાણ નિમિત્તે શ્રી કુંથુનાથની પ્રતિમા ભરાવી અને તેની સુશ્રાવકે પ્રતિષ્ઠા કરી.
[ ૬૦ ]. सं. १४१० माघ वदि २ सोमे श्रीमाल ज्ञा० सहसा भार्या भउणदे पुत्र कीताकेन मात्रोः श्रेयसे श्रीमहावीर का० प्र० ब्रह्माणीय श्रीविजयसेनसूरिपट्टे श्रीरत्नागरसूरिभिः
સં. ૧૪૧૦ના મહા વદિ ૨ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેણી સહસા, તેમની ભાર્યા ભણિદે, તેમના પુત્ર કીતાએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવી અને તેની બ્રહ્માગીય શ્રીવિજયસેનસૂરિના પટ્ટધર શ્રી રત્નસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૫૯. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૬, ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ
૨૨ ]
"Aho Shrut Gyanam"