________________
[ ૧૩૩ ] सं. १५०० वै. शु. ५ प्रा. ज्ञा. प. कर्मसि भा. फूदूनाम्न्या देवर पं. धनातिलीपुत्र वइजा तिरादि युतया श्री आत्मश्रेयसे श्रीवर्धमानबिंब का. प्र. तपाश्री श्रीमुनिसुंदरसूरिभिः ।
સં. ૧૫૦૦ના વૈશાખ સુદિ ૫ના રોજ પ્રાગ્વાટજ્ઞાતીય ૫૦ કર્મસી, તેમની ભાર્યા નામે ફૂએ, તેમના દિયેર પં. ધન અને તિલી, તેમના પુત્ર વઈજા અને તિરા વગેરે સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી વર્ધમાનસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમુનિસુંદર સૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૩૪ ] सं. १५०१ वर्षे फागुण सुदि ३ शनौ प्राग्वाटज्ञातीय श्रे० पातल भार्या पूवादे पुत्र शिवा भार्या वरजू ऊभयो : निज] श्रे० नूला भार्या मेहलादे वयजू कुटुंबेन श्रीनमिनाथ बिंब कारापितं प्रति. अढवत श्रीकमलचंद्रसूरिपट्टे श्रीवीरचंद्रसूरिभिः ॥
સં. ૧૫૦૧ના ફાગણ સુદિ ૩ ને શનિવારે પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી પાતલ, તેમની ભાય પૂવા, તેમના પુત્ર શિવા, તેમની ભાર્યા વરજૂએ બંનેના આત્મકલ્યાણ માટે, છી નલા, તેમની ભાર્યાએ મેહલાદે અને વયજ વગેરે કુટુંબે શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને અને તેની ઊઢવત શ્રી કમલચંદ્રસૂરિના પટ્ટધર શ્રીવીરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૩૩. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથો પરને લેખ.
૧૩૪. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથ પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૫૫