________________
[ ૧૨૧ ]
संवत् १५०१ वर्षे वैशाष शुद्धि १० सोमे श्रीश्रीमालज्ञातीय व्य० धांगा भा० धांधलदे सु० हांपा पितृमातृभ्रातृ सांहा श्रेयोर्थ श्री आदिनाथ मुख्य पंचतीर्थी कारिता श्रीपूणिमाषक्षे श्रीमुनितिलकसूरीणां पट्टे श्रीराजतिलकसूरीणामुपदेशेन प्रतिष्टितं । समीग्राम वास्तव्य ||
સ. ૧૫૦૧ના વૈશાખ સુદિ ૧૦ ને સામવારે સમી ગામના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય વ્યાંગા, તેમની ભાર્યા ધાંધલદે, તેમના પુત્ર હાંપાએ પિતા, માતા અને ભાઈ સાંદ્ગાના ક્લ્યાણ નિમિત્તે શ્રીદિનાય મુખ્ય છે જેમાં એવી પંચતીર્થી કરાવી અને તેની શ્રી માપક્ષીય શ્રીમુનિતિલકસૂરિના પટ્ટધર શ્રીરાજતિલકસૂરિના ઉપદેશથી પ્રષ્ઠિા કરી.
[ ૧૬૬ ]
सं. १५०२ वर्षे उपकेश ज्ञा० महं सामा भार्या वानू सुत महं चांपाकेन भार्या तेजू सुत आनंद हीरा गोपालादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतस्वामिबिंबं कारितं प्रति तपा श्रीमुनिसुंदरसूरिभिः || श्री ||
સ. ૧૫૦૨માં ઉપદેશજ્ઞાતીય મહુ, સામા. તેમની ભાર્યા વાન, તેમના પુત્ર મહે. ચાંપાએ, તેમની ભાર્યા તેજૂ, તેમના પુત્ર આણંદ, હીરા અને ઞાપાલ વગેરે કુટુંબ સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીનિ સુત્રતસ્વામીનું બિંબ ભરાવ્યું' અને તેની તપાગચ્છીય શ્રીમુનિસ દરર્માએ પ્રતિષ્ઠા કરી,
૧૩૫. ભાની પાળમાં આવેલા શ્રીશાંતિનાથ ના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૩૬, ભેાંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૫૬ ]
"Aho Shrut Gyanam"