________________
[ ૧૩૩ ] सं. १५०३ वर्षे कार्तिक २० ५ बुधे प्राग्वाटज्ञातीय श्रे० ठाकुरसी भार्या कीलूणदे सुत सोमाकेन भार्या ब० धरमिणि सुत ताल्हा भार्या रही कुटुंबयुतेन स्वश्रेयो) श्रीअजितनाथबिंबं कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीजयचंद्रसूरिभिः ।। श्रीः॥
સં. ૧૫૦૩ના કાર્તિક વદિ ૫ ને બુધવારે પ્રાગ્રાટજ્ઞાતીય શેટ્ટી ઠાકુરસી, તેમની ભાર્યા કીલૂશદે, તેમના પુત્ર સમાએ, તેમની ભાર્યા બ૦ ધમિણિ, તેમના પુત્ર તાહા, તેમની ભાર્યા રહી વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ નિમિતે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાછીય બીચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨૮ ] सं. १५०३ वर्षे माघ शु० ५ भोमे । श्रीश्रीमाले ज्ञातीय श्रे० डूंगरा भा० तेऊ सु० करुणा भा० साऊ नाम्न्या स्वभर्तृश्रेयसे श्रीकुंथुनाथबिंब श्रीपूर्णिमापक्षे श्रीसाधुरत्नसूरीणामुपदेशेन कारितं प्रतिष्ठितं च વિધિના શ્રી.
સં. ૧૫૦૩ના મહા સુદિ પને મંગળવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેિણી ગૂંગરા, તેમની ભાર્યા તે, તેમના પુત્ર કરણું, તેમની ભાય નામે સાએ પોતાના પતિના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ શ્રીપૂર્ણિમાના શ્રી માધુરતનસુરિના ઉપદેશથી ભરાવ્યું અને તેનો વિધિપૂર્વક પ્રાંત કરી.
૧૩૭. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરને લેખ.
૧૩૮. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
"Aho Shrut Gyanam"