________________
[ ૧૮ ] सं. १५०४ ज्ये० शु० ९ र वौ श्रीश्रीमाल ज्ञा० श्रे० झांझा भा० कुतिगदे सु० करणा भा० गांगी सु० रहीआकेन पितृमातृ श्रेयोर्थ श्रीसुमतिनाथबिंबं श्रीपूर्णिग० श्रीधनप्रभसूरीणामुप० का० प्रति० વિધિના
સં. ૧૫૦૪ના જેઠ સુદિ ૯ને રવિવારે શ્રોશ્રીમાલજ્ઞાતીય શ્રેણી ઝઝા, તેમની ભાય કુગિકે, તેમના પુત્ર કરણ, તેમની ભાર્યા ગાંગી, તેમના પુત્ર રહીએ, પિતામાતાના કયાણ નિમિત્તે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાગચ્છીય શ્રીધનપ્રભસૂરિના ઉપદેશથી વિધિ પૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ ૧૪૪ ] सं. १५०४ वर्षे ज्ये० व० ९ र वौ श्रीश्रीमालज्ञातीय श्रे० ऊ (झ)ळ्या भा० चांपलदे यु० नरपति नाम्ना स्वमातृपितृश्रेयसे श्रीश्रेयांसबिंब श्रीपूणिमापक्षे श्रीगुणसमुद्रसूरीणामुपदेशेन कारितं प्रतिष्टितं च विधिना ॥ श्रीरस्तु
સં. ૧૫૨૪ના જેઠ વદ ૮ ને રવિવારે શ્રીશ્રોમાલજ્ઞાતીય શ્રેષ્ઠ કલ્યા, તેમની ભાર્યા ચાંપલદે, તેમના પુત્ર નામે નરપતિએ પોતાના માતાપિતાના કલ્યાણ માટે શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમાપક્ષીય છોગુણસમુરિને ઉપદેશથી ભરાવ્યું અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૧૪૩. ધબિયા શેરીમાં આવેલા શ્રી સંભવનાથના મંદિરમાં ધાતુની પંચતીથ પર લેખ.
૧૪૪. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
"Aho Shrut Gyanam"