________________
[ ૧૩૪ ] संवत् १४८५ वर्षे आषा० शु. ३ गां. पेता भा० फनू सुत लांपा भा० ललतादेन सुत सांगाकेन भ्रा० मांजा हांसा सूरा वीरायुतेन भ्रा० काला श्रेयोर्थ श्रीमुनिसुव्रतबिंब कारितं प्रतिष्टितं तपागच्छाधिप श्रीसोमसुंदरसूरिभिः श्रीरस्तु।
સં. ૧૪૮૫ના અષાડ સુદિ ૩ ના માં ખેતા, તેમની ભાર્યા ફન, તેમના પુત્ર લપા, તેમની ભાર્યા લલિતાએ અને તેમના ગુત્ર સગાએ ભાઈઓ-માંજા, હાંસા, સુરા અને વીરાની સાથે ભાઈ કાલાના ક૯યાણ નિમિત્તે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
| [ 1 ] सं. १४८६ वर्षे माह सु० ५ गुर(रु)दिने उपके० आइरीगो० सा० भोजा भार्या भावलदे पुत्र हांसकेन सहजलदे पतिना सु० पु० श्रीशांतिनाथ बि० का० प्रति० श्रीसिद्भिसूरिभिः ।
સં. ૧૮૮૬ના મહા સુદિ ને ગુરુવારે ઉપકેશજ્ઞાતીય આઈરીગોત્રીય શા. ભેજા, તેમની ભાર્યા ભાવલદે તેમના પુત્ર અને સહજલદેના પતિ હાંસાએ પુત્રના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પ્રસિદ્ધિસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૧૪. ભોંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૧૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
"Aho Shrut Gyanam"