________________
ઉપાધ્યાય જગા પક સવાઈ પદ્ધારક શ્રી નેમિસાગરજી મહારાજ
સ૦ ૧૬૭૨
પન્યાસ ઉત્તમવિજયજી મહારાજ પન્યાસ પદ્મવિજયજી મહારાજ પન્યાસ રૂવિજય ણુ
પૂ॰ ટેરાયજી મહારાજ
પૂ॰ હિંચંદ્રજી મહારાજ
પૂ॰ આત્મારામજી મહારાજ (વિજયાનંદસૂર ) સં. ૧૯૪૩ પૂર્વ આ॰ વિજયવીરસૂરિ મહારાજ ( રાધનપુરવાળા )
પરિશિષ્ટ
વિ॰ સ૦ ૧૬૮૬માં બાહ્યાહ શાહુ હોંએ એક ખરીતા ફરમાન શેઠ શાંતિદાસ તથા ા રતન સૂરાને લખી આપેલ તેમાં શ્રી શત્રુંજયગિરિ, શ્રી શ ંખેશ્વર મહાતીર્થો, કૅશરીયાજી તીર્થ, અમદાવાદ, સુરત, ખંભાત, અને રાધનપુર વગેરે શહેરનાં જિનાલયે તથા શ્રી સંધની મિલકતોની વ્યવસ્થા રક્ષણુ કરવા માટે જણાવવામાં આવેલ છે તે નોંધમાં પણ રાધનપુરનું વિશિષ્ટ સ્થાન જોવામાં આવે છે. રાધનપુરમાં બનેલા ગુરુભક્તિના અપૂર્વ પ્રસંગ સ’. ૧૬૪૮
જગદ્ગુરુ હીરવિજયસૂરિ મહુારાજ ચાતુર્માસ હતા, તે સમયે તેમના ગુરુમહારાજ વિજયદાનસૂરિજીને પત્ર આવ્યે. તેમાં આજ્ઞા હતી કે આ પત્ર વાંચી વિહાર કરશે. પાણી પીવા ખેાટી ન થશે. તેઓશ્રીએ તે જ સમયે પત્ર વાંચી, પાણી પણ પીધા સિવાય વિહાર કર્યાં. આવી મહાન્ પુરુષામાં પણ ગુરુભક્તિ હતી. તે વખતે છઠ્ઠની તપશ્ચર્યાના પારણાના પ્રસંગ હતા, સંઘે પારણું કરવા સૂચવ્યું પરંતુ ગુરુઆજ્ઞા મુજબ પારણું બહાર ગામ જઇને કર્યુ
સ. ૨૦૦૦ ના વૈશાખ માસમાં ॰ શાહે લલ્લુભાઈ ન્યાલચંદર્ભા ધર્મ પત્ની મોંધીએને ઉદ્યાપન-ઉજમણું કરેલ અને પૂ॰ શાન્તમૂર્તિ
૫૪ ]
"Aho Shrut Gyanam"