________________
| [ ૧૨ ] सं. ११८२ श्रीसरवालगच्छे श्रीजिनेश्वराचार्यसंताने वरुणाग सुतप्ररम(ब्रह्म)देव भार्यया लाहितगतपुत्रिका सीतया च आत्मश्रेयोर्थ कारिता॥
સં. ૧૧૮૨માં શ્રીલરવાલગચ્છના શ્રીજિનેશ્વરાચાર્યના સંતાનમાં શ્રેષ્ઠી વરુણાગના પુત્ર પરમબ્રહ્મદેવ, તેમની ભાર્યા લાહિત અને પુત્રી સીતાએ પોતાના કલ્યાણ માટે (પંચતીર્થી પ્રતિમા) ભરાવી.
[ ૧૩ ] सं. १२०४ माधवदि ५ शुक्रे बृहद्गच्छे वीसलभार्या ठ० लूणदेवी શ્રે સુત ૮૦ રાજા • • • • • • Wતિનાથવિવં રિત પ્રતિષ્ઠિત श्रीधर्मसूरिभिः
સં. ૧૨૦૪ના માહ વદિ ૫ ને શુક્રવારે બહાના શ્રેષ્ઠી વિસલ, તેની ભાર્યા ઠ લુણદેવીના કલ્યાણ માટે, તેમના પુત્ર ઠ૦ રાજાએ શ્રીશાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રી ધર્મસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] संवत् १२२१ वैशाखशुदि १० शुक्रे • • • • • • आत्मश्रेयो) कारितं प्रतिष्टितं च श्रीमुनिरत्नसूरिभिः ।
સં. ૧૨૨૧ના વૈશાખ સુદિ ૧૦ ને શુક્રવારે...પોતાના કલ્યાણ માટે (એકલ પ્રતિમા ભરાવી અને તેની શ્રીમુનિરત્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
૧૨. અખી ડેશીની પળમાં આવેલા નાના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૧૩, ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ
૧૪. અખી ડોશીની પોળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની એકલમતિ પર લેખ.
"Aho Shrut Gyanam"