________________
*
રાધનપુરના માલિયા ( મહાલિયા ) કુટુંબના ગાત્રજ દા ભીલિડયાની ધમ શાળાની સામે પૂર્વ દિશામાં બાંધેલા આરસતા કૂવામાં છે એ ઉપરથી પણુ. ભીડિયાના નાશમાંથી રાધનપુરનું નનિર્માણ થયાને પુરાવા મળે છે.
એ પછીના લગભગ ૨૫૦-૩૦૦ વર્ષોંને રાધનપુરના ઇતિહાસ અધારામાં છે.
સ૦ ૧૫૭૦માં શ્રીમદ્
આન વિમલર્સાર, જે શ્રીહીરવિજયસૂરિના દાદાગુરુ થતા હતા તે, રાધનપુર આવ્યા હતા. તેમણે ત્યાંના જિનાલયેાની પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી હતી.
શ્રી વિજયદાનસૂરિના શિષ્ય અને શ્રી હીરગિજયસૂરિના ગુરુભાઈ શ્રી ધસાગર સ્વતંત્ર પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેમણે ‘કુમતીકુદ્દાલ ’ નામને ગ્રંથ ચ્ચે, જેમાં શાસન અને સિદ્ધાંત વિરુદ્ધ પ્રરૂપણા કરી હતી, તેના તેઓ ખૂબ પ્રચાર કરવા લાગ્યા. એ જ વખતે રાધનપુરમાં જ શ્રી. વિજયદાનસૂરિએ શ્રો ધર્મ સાગરને ગચ્છ બહાર કરવાનું ફરમાન લખ્યું. આથી શ્રીધર્મ સાગરને આવાત થયે અને પશ્ચાત્તાપ થયા. તેમણે શ્રીવિજયદાનસુરિજી પાસે તેમની આજ્ઞામાં રહેવાનું કબૂલ કર્યું અને મિચ્છામિ દુક્કડ' દઈ પોતાની ભૂલ સુધારી લીધી. પછી શ્રીવિજયદાનરજીએ સ૦૧૬૧૭ માં રાધનપુરમાં જ શ્રીધર્મસાગરજીને પાછા ગચ્છમાં લીધા અને તેમના લખેલા પ્રત્યેક ગ્રંથ પેાતે જોયા પછી જ સધમાં માન્ય કરવામાં આવતા. ( ઐતિહાસિક રાસસ ંગ્રહ, ભા॰ ૪, વિજયતિલકસૂરિરસ' પૃ॰ ૧૩ થી ૧૫)
<
:
રાધનપુરની ખરેખરી જાહેાજલાલી તે સન્ ૧૬૪૮ માં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિ અને તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિએ આ નગરમાં પાપણું કર્યુ તે પછી જ થઈ.
જેમ કે, રાધનપુરમાં નવાં નવાં મિંદરા બધાર્યાં, અનેક જૈતાયાર્યાં અહીં પધાર્યા, ચતુર્માસ નિ`મ્યાં, નવી નવી ધાર્મિક સંસ્થા ઊભી
૪૪ ]
"Aho Shrut Gyanam"