________________
મૂળનાયક શાંતિનાથ ભ॰ સાથે આરસની ૧૭ પ્રતિમા છે. ધાતુની ૫૩ મૂર્તિએ છે.
આરસની એ કાઉગ્ગિયા પ્રતિમા આશરે ૩ ફૂટ ઊંચી છે. તેમના પગ નીચે ઇંદ્ર-ઇંદ્રાણી તથા શ્રાવક-શ્રાવિકાયુગલ હાથ ખેડીને બેઠેલું છે. સ ંભવ છે કે આ યુગલે જ ને કાઉયિા પ્રતિમા ભરાવી હશે.
કેસર વસવાની ઓરડીમાં એક આચાય પ્રતિમા છે. તેની સં૰૧૫૭૦ માં હેવિમલસ્કરએ પ્રતિષ્ઠા કરી છે.
ખીજા એક ગાખલામાં શાસનદેવી છે. અસલ આને વહીવટ મહાત્મા કરતા હતા. એટલે મહાત્માની પેાલાળમાંથી દેરાસરમાં જવાના રસ્તે હતે. અત્યારે એનું દ્વાર રસ્તા ઉપર છે.
આ દેરાસરને વહીવટ વિજયગચ્છના તાબામાં છે.
ભાની પાળમાં આવેલાં ત્રણે મદિરા સ૦ ૧૮૨૦ માં વિદ્યમાન હતાં. આ મંદિર માટે એમ કહેવાય છે કે, તે ગોચનાદના શ્રવણ શેઠે અધાવીને વિ॰ સ૦ ૧૫૭૦ માં તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
૧. ‘પાઈસËહવા' નામના પ્રાકૃત કાશની રચના અને અનેક ગ્રંથાના સંપાદનથી જેમણે વેફજગતમાં સારી નામના મેળવી છે તે ૧૦ ન્યાય-વ્યાકરણતી પ૦ હરગેવિંદદાસ ત્રિશ્ચમચાંદ્ર શેઠ તથા પૂનમચંદ માતીચંદ્ર, મણિલાલ ભાણાભાઈ વગેરે એ જ શ્રવણ શેઠના વયક્ત હતા. તેઓ ધારાના પરમાર વશમાંથી ઊતરી આવેલા હતા અને વિ॰ સ ૮૦૭માં થઈ ગયેલા મહાપ્રભાવક અપભટ્ટસૂરીશ્વરના સદુપદેશથી તેમણે જૈનધર્મ સ્વીકાર્યાં હતા; એમ કહેવાય છે.
શ્રવણ શેઠે સહકુટુંબ ગોચનાદથી અહી રહેવાને આવેલા. રાધનપુરમાં આજે ટલાં ગેાચનાદવાળાનાં ઘર છે તે બધાયે આ શ્રવણુ રોડના વશમાંથી ઊતરી આવેલા છે. તેમના વંશજોમાંથી કેટલાક રાધનપુર ઉપરાંત બીન કુટુંબના બીજે સ્થળે પાલેજ, સમલી, મિચાગામ-કરજણ, મહુવા, ભાવનગર, ચાગઢ, વીસનગર, કચ્છ-વાગડ, સિંધ-હાલામાં રહેવા ગયેલા, મહાજનીય કુટુંબ ધેારાજી, વઢવાણુ શહેર વગેરેમાં મળી આવે છે,
૨૪ ]
"Aho Shrut Gyanam"