________________
ત્રણ ગભારા નાચે શાયરામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામી છે અને ધાતુની ૧ પ્રતિમા છે.
આ શેરીમાં ઘણા વખત પહેલાં પાણીની મેાટી ટાંકી (અમે) હતી. લડાઈ કે સક્રેટ સમયે શહેરના દરવાજા બંધ કરવાના પ્રસંગ આવે ત્યારે ગામ બહારના તળાવમાંથી આ બામાં સીધું પાણી આવે તેવી ગાઠવણ હતી. તેમાંથી લેકા પાણી ભરતા. અખાના લીધે શેરીનું નામ અખાવાળી શેરી રાખવામાં આવેલું.
આ દેરાસર ભીમજી શેઠ(કાકા)નું હતું. તેઓ કુરી ડકના હતા. કાકરેશરમાં કુરી કુટુંબનાં લગ્ન થાય ત્યારે તેમના છે..--છેડી અહીં છેાડવામાં આવી. તેના રૂા. ૫ અહીં ભરતા એમ લાકા કહે છે. જૈન ઉપાશ્રયાની વિગત
3
ધાળિયા શેરીમાં શ્રાવિકાના ઉપાય છે. તેને ગૃહાર કેસરીચંદ્ર ચુનીલાલભાઇએ કરાવ્યા છે.
કડવામતીની શેરીમાં ૧ ઉપાય છે, તે ક્રુડવાગચ્છના શ્રાવકેાના છે. ખજુરી શેરીમાં શ્રાવકના ઉપાશ્રય છે. આ ઉપાશ્રયમાં હતલિખિત પુસ્તક વગેરે છે. આ ઉપાશ્રયમાં લગભગ ૨૦ વરસ પહેલાં ઘણી સખ્યામાં ભાઈએ સામુદાયિક્ર સામાયિક કરતા હતા, અને તેમને જમાડવામાં આવતા હતા.
૪ દેશાઈવાસમાં ગયા શેરીમાં મણીઆરના ઉપાશ્રય શ્રાવિકાના ઉપયોગ માટે છે. ઉપરના ભાગ મહિલામંડળના છે, તેમાં મડળ મેસે છે અને સ્તવને વગેરે શીખે છે.
૫ દેસાઇવાસમાં નવા ઉપાશ્રય શ્રાવિકાના ઉપયેગ માટે સાગરગચ્છે બનાવ્યા છે.
૬ આદીશ્વરજીની ખડકીની ઉપર ( પાંજરાપોળમાં ) શ્રાવિકાને ઉપાશ્રય છે. તે પાળિયાને ઉપાશ્રય કહેવાય છે.
૩૬ ]
"Aho Shrut Gyanam"