________________
છે. કડવામતીની શેરી પાસે ટાવર છે તે લગભગ સંવત ૧૯૫૦માં બંધાયેલ છે. હાઈસ્કૂલ નાની પડતાં હાઈરસ્કૂલની બાજુમાં થોડા ઓરડા થવાના છે ફંડ એકઠું કરવાનું કામ હાલમાં ચાલે છે.
પટણી દરવાજાના તળાવમાં માછલાં મારવાની મનાઈને ઠરાવ કરી બોર્ડ લગાવવામાં આવેલ છે.
રાધનપુર ગામ ફરતાં વિશાળ દરવાજા છે તેમાંના કેટલાક હાલમાં જણું થવાથી પાડી નાખેલા છે.
જેન જ્ઞાનમંદિરે ૧. શ્રી યશોવિજયજી જૈન પુસ્તકાલય રાજગઢીના રસ્તે છે, ઉપર
શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનું જ્ઞાન મંદિર છે. ૨૫ વરસ પહેલાં
નવું બનાવ્યું છે. ૨. ઘેલા શેઠની શેરીના નાક પર ૫. મેરવિજયજી મહારાજનું જ્ઞાન
મંદિર ૫ વરસથી બનાવેલું છે. જિનશાળાની વાડી સામે વિજયહીરસર મહારાજનું જ્ઞાનમંદિર ૩૦ વરસ થયાં બનાવેલું છે. તેમાં હસ્તલિખિત તેમજ છાપેલાં પુસ્તકો છે. અખાદીસીની પોળમાં લાવણ્યવિજયજી યતિને પ્રાચીન હસ્તલિખિત પુસ્તક ભંડાર છે. જિનશાળાના મેડા પર હસ્તલિખિત પુસ્તક વગેરે છે. તંબળીશેરીના ઉપાશ્રયે પણ હસ્તલિખિત પુસ્તકો આદિ છે. ખજુરીશેરી તથા સાગરગચ્છના ઉપાશ્રયે પણ હસ્તલિખિત પુસ્તકો છે.
જૈન પાઠશાળા લાડવા શેરીમાં શેઠ બાપુલાલ જમનાદાસ તરફથી મેનાબાઇ પાઠશાળા ચાલે છે. મકાન ૧૯૯૫માં ખુલ્લું મુકાયું છે. પ્રથમ
આ પાઠશાળા પાળીઆના મેઢા પર હતી. ૪૦ ]
છે.
"Aho Shrut Gyanam"