________________
આયંબિલ શાળાના કબજે છે. અત્યારે ત્યાં જૈન ઉદ્યોગશાળાનું કામ ચાલે છે. ત્યાં પાપડ, વડી વગેરે જૈન બાઈઓના હાથે બને છે. તેમાંથી બાઈઓને ઉત્તેજન મળે છે.
તળી શેરીમાં શેઠ નવલચંદ ખુશાલચંદ (સાગરમચ્છની પેઢી) છે.
બજારમાં શેઠ મેતીલાલ મૂળજીભાઈ તરફથી મફત દવાખાનું ચાલે છે, તે સાર્વજનીક છે. તેમજ મેતીલાલ મૂળજીભાઈ તરફથી સદાવ્રત ખાતું ચાલે છે તેમજ પટણી દરવાજા બહાર તેમની વાડી છે. ત્યાં કારતક સુદ ૧૫ ના રોજ સિદ્ધગિરિને પટ સંધના દર્શનાર્થે બંધાય છે અને દીક્ષા પણ ત્યાં જ અપાય છે તેમજ પટણું દરવાજા બહાર તળાવની પાળ પાસે શેઠ મોતીલાલનું આરસનું બાવલું નવાબ સાહેબે ખુલ્લું મૂકેલ છે (તે બાવલું મણિલાલ મોતીલાલે કરાવેલું છે.).
તળાવની અંદર નવાબ સાહેબને હવા ખાવાને બંગલે છે.
પટણી દરવાજા બહાર મ્યુનીસીપાલીટી તરફથી દવાખાનું ચાલે છે તથા હાઈસ્કૂલ છે. તેમાં વકીલ કકલદાસ ભૂદરદાસે રૂા. ૫૦,૦૦૦ આપેલા છે. સામે સાર્વજનીક સરકારી લાયબ્રેરી તથા દવાખાનું છે.
મળ જતાં લાલબાગ છે, ત્યાં કોર્ટકચેરીઓ છે. તેની આગળ શેઠ વાડીલાલ પૂનમચંદનું રેન સેનિટેરિયમ છે. કેનાલ પાસે નાથાલાલ રાવજીભાઈ જેઓ માણેકલાલ વખારીઆના પિતાશ્રી થાય તેમની વાડી છે. પ્રથમ ત્યાં દીક્ષાઓ અપાતી હતી.
દેશાઈવાસમાં દરવાજા પાસે મેટી' પાંજરાપોળ છે તે જેનેએ બંધાવેલી છે. તેને વહીવટ પણ જેને જ કરે છે.
પાંજરાપોળની શેરીના દરવાજાના મેડા પર પંખીઓને રાખવાનું પાંજરું છે (મકાન છે, તેથી આ શેરીનું નામ પાંજરાપોળ પડયું છે.
ભાની પોળ પાસે ખેડાં ઠેર–પંજરપોળની ફિક્સ છે. પટણી દરવાજા બહાર સાર્વજનીક મ્યુનીસીપાલીટીની ધર્મશાળા
"Aho Shrut Gyanam"
[ ૩૯