________________
મૂળનાયક શ્રા ચિ તામણી પાર્શ્વનાથ ભટ ના ગભારા પર ત્રણ ગભારા છે. તેમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ છે. તેમાં મૂળનાયક સહિત આરસની ૨૪ અને ધાતુની ૧૬ પ્રતિમાઓ છે. આરસન પગલાં જેડી ૧ છે.
ભાની પોળમાં ધાતુના કાઉસગ્ગિયા છે, તેનું પરિકર અહીં શિખવામાં આવ્યું છે.
મેડાના રંગમંડપમાં એક તરફ દેવદેવીની પ મૂર્તિઓ ખારા પથ્થરની બનાવેલી છે. તે મૂર્તિઓ વીરાવાવ (પાકીસ્તાન) થી લાવવામાં આવી છે.
મેડાના સભામંડપના ચોકમાં એક બાજુએ આરસન ૧૫૦૦ જેડી પગલાં છે, જેના ઉપર નીચે મુજબને લેખ છે
“૫ ૩ શાશ્વતા ૪ તીર્થT ૨૪ ૫ શ્રીવિહેંરમાનઝિન ૨૦ છે गणधरा १४५२ ॥ सर्व मलीने संख्या १५००) भगवाननां पगलां छे। संक्त् १९२१ मां शाके १७८६ प्रवर्तमाने स्त्थंभकारी माघमासे शुक्लपक्षे सदामे तिथौ गुस्वासरे वास्तव्यराधनपुरनगरे श्रीतपागच्छे भट्टारक श्रीश्रीधरणेन्द्रसूरिराजेन श्रीसिद्धक्षेत्रे प्रतिष्ठितं श्रीचिंतामणिजिनप्रासादे ॥
ભમતીને જીદ્ધાર સં. ૧૯૦૫ ના મહા સુદિ ૫ ના રોજ થયે હતો. તે પછી ફરીથી જીર્ણોદ્ધાર કરી, સં. ૧૯૯૨ ના વૈશાખ સુદિ દ ના રોજ આ૦ શ્રી વિજયભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
પ્રથમ આ મંદિર નાનું અને બાવન જિનાલયવાળું હતું. શેઠ પદમશીભાઈએ આને જીર્ણોદ્ધાર કરાવ્યું તે પછી. તેની સં. ૧૮૯૮ના શ્રાવણ સુદિ ૧૦ ને બુધવારના રોજ આ વિજયદેવેરિના હાથે પ્રતિષ્ઠા થઈ હતી. આ વિશે લેખ ભમતીમાં યક્ષરાજ ધરણેન્દ્ર તેમજ પદ્માવતી માતાજીના ગેખલામાં છે ? (જુઓ, શિલાલેખ નં. ૪૬ ૩,
૧. મૂળનાયકની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે તે જ સમયે યક્ષ અને
ક્ષિણીની મૂર્તિ સ્થાપન કરવામાં આવે છે, તેથી મૂત્ર નાનો પણ એ જ સમય સમજવા.
"Aho Shrut Gyanam"
[ ૩૧