________________
આ શેરીમાં આ લેખકનું (મુનિ વિશાળવિજયનું ) જન્મ સ્થાન
આવેલું છે.
૧૧. શ્રી આદીશ્વર ભનું માઢું દેરાસર
આ મંદિર પાંજરાયેળમાં આદીશ્વરની ખડકીમાં આવેલું છે. અસલ આ મંદિર લાકડાનું હતું. સ. ૧૬૭૭ પહેલાં બાંધેલુ' હતું. તેમાં નમૂનેદાર નકશી કરેલી હતી. શ્રી સધના સ્વાધ્યાય માટે શ્રેષ્ઠી ] - દત્તના રાસ' દેરાસરમાં લખાયેલેા હતેા પણ તે બધું જીણું થઈ જવાથી નવેસર વિશાળ પાયે તે અધિવામાં આવ્યું છે.
રાધનપુરનાં બધાં દેશમાં મેટામાં મેટું અને સમગ્ર આરસપાષાણુનુ ! જ મંદિર છે. તેમાં ત્રણુ ગભરા છે. ભ્રમતી પણુ છે. મૂ॰ ના આદીશ્વર ભ॰ ની મૂર્તિ દ્વારીજના દેરાસરમાંથી લાવીને પધરાવવામાં આવી છે. મૂળનાયકજીને ઉત્થાપન કર્યા સિવાય ૬૭ તરફથી આ મંદિરના દ્વાર કર્યાં છે. તેમાં વચલા મૂળ ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભ॰ છે. જમણી તરફના બીજા ગભારામાં શ્રી પલવિયા પાર્શ્વનાથ ભ॰ છે અને ડાબી તરફના ત્રીજા ગભારામાં શ્રી આદીશ્વર ભ॰ ની પ્રતિમા પંચતીર્થી સહિત છે. નવપલ્લવિયા પાર્શ્વનાથ ભવની પ્રતિષ્ઠા સ૦ ૧૬૭૦ માં શ્રીવિજયસેનસૂરિજીએ કરી હતી.
ગભારા ઉપર શિખરમાં શા. ભીખાલાલ બાદરદ - નરસીંગભાઇએ પ્રતિમાજી પધરાવેલાં છે. દેરાસરના પાછળના ચેકમાં એટલી ઉપર દાદાનાં પગલાં જોડી છે. આ ઓરડી ઘુમ્મટવાળી છે. દાદાનાં પગલાં શેડ વાડીલાલ પૂનમચંદે પધરાવ્યાં છે. અી પેષ સુદ ૫ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે.
સભામડપના ત્રણ ગાખલામાં ૩ મૂર્તિએ છે. એક બાજુએ હાથી પર મરુદેવા માતા બિરાજમાન છે. અહીં Íગરનાર તથા સિદ્ધાચલના આરસના બે પ છે.
"Aho Shrut Gyanam"
[ ૨૧