________________
ભાજન, પાન, વસ્ત્ર વગેરે આપી ખૂબ સત્કાર્યાં હતા. અનેક શાઓના જ્ઞાતા અને પ્રતિષ્ઠાકામાં કુશળ એવા કેટલાયે શ્રીપૂછ્યાને પણ એલાવ્યા હતા. (૨૮-૩૪) એ બધા પૂજ્યે! સાથે આચાય પુણ્યસાગરસૂરિએ સ’૦ ૧૮૩૮ ના ફાલ્ગુણ શુક્લ દ્વિતીયાના દિવસે જ્યારે નક્ષત્ર રેવતી અને ચંદ્રમા વૃષ લગ્નમાં સ્થિત હતા તે વખતે, આ બધી મૂર્તિઓની ન્યાસ, ધ્યાન અને મુદ્રાપૂર્વકની શુભ પ્રતિષ્ઠા કરી, (૩૫-૩૭) આ બધી મૂર્તિ શ્રી શાંતિનાથના મંદિરમાં સ્થાપન કરવામાં આવી છે. (૩૮) વટનાં બે પદોમાં આશીર્વાદ આપવામાં આવ્યેા છે. (૩૯-૪૦) અંતે આ પ્રશ્નતિની રચના પુણ્યસાગરસૂરિના શિષ્ય અમૃતસાગરે કરી હતી. (૪૧)
મેયરામાં મૂળનાયક શ્રી ધર્મનાથ ભ॰ છે. તેમની આજુબાજુએ શ્રી પાર્શ્વનાથના અધિશ્ચાયક ઇંદ્રદેવની મૂર્તિ છે,
શ્રી. શાંતિનાથ ભ॰ ના ધૂમટબધી આ મદિરમાં આરસની ૩૮ અને ધાતુની ૨૯ પ્રતિમાએ છે. વળી, ધાતુની ૧૪ પાંખડીઓ છે તેમાં ૨૨ પ્રતિમાઓ છે. તે સિવાય આરસના નવપદજીના શ્રે પડે છે. એક આરસની ગૌતમસ્વામીની મૂર્તિ છે અને એક ઇંદ્રની મૂર્તિ છે.
મંદિરની ધ્વજા ફાગણ સુંદ૨ ના રાજ અને ભાદરવા સુદિ ૩ ના દિવસે ચડાવવામાં આવે છે. મંદિરના ભોંયરામાં પશુ પ્રતિમાઓ છે,
સ્વ ૫ શ્રી. ગાવિંદદાસનાં પત્ની સુભદ્રાબાઈ એ સૌં ૨૦૦૮ માં આ દેરાસરમાં ૩ પ્રતિમાએ સ્થાપન કરાવી છે. તેની વિગત નીચે પ્રમાણે છે—~~
૧. શેઠ ત્રિકમચંદ્ર મકનજીના શ્રેયાર્થે. ૨. શ્રાવિકા પ્રધાનોવી, શેઠ ત્રિકમચંદની પત્નીના શ્રેયાર્થે. ૩. ૫૦ શેઠ હરગાવિંદદાસ ત્રિ૦ શેઠના શ્રેયાર્થ', ૪. શેઠ વૃદ્ધિલાલ ત્રિકમચ'દ (હાલ–મુનિ વિશાળવિજય ) ના નામથી પ્રતિષ્ઠિત ક્રરવામાં આવી.
૨૦ ]
"Aho Shrut Gyanam"