________________
[ ૨૯]. ત્રીજું કારણ–એનો સ્વીકાર કરનારા પુરુષે સામાન્ય નહિ પણ વિશિષ્ટ પ્રકારના છે.
સંસારની આ—િવ્યાધિ અને ઉપાધિથી જલદીથી જલદી મુક્ત થવાની ઈચ્છા વાળા ઉત્તમ સાધુ પુરુષ દ્વારા એને સ્વીકાર કરવામાં આવ્યો છે. અને
ચોથુ કારણ– પૂર્વાપર વિધરહિતતા. અહિં પહેલાં જે ભાવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય પછી પણ તેના જ સમન્વયવાળું પ્રતિપાદન કરવામાં આવે છે. એટલે કે પૂર્વના વચનને પછીના વચનની સાથે કઈ જાતનો વિરોધ આવતું નથી. અન્ય આગમની અપ્રામાણિકતામાં હેતુ
"हिसाद्यसत्कर्मपथोपदेशा
दसर्वविन्मूलतया प्रवृत्त: । નૃશં તુ હિરણાક્ટ,
बेमस्त्वदन्यागममप्रमाणम् ।।" હે ભગવન ! તમારા આગમથી ભિન્ન આગામો અમને એટલા માટે અમાન્ય છે કે–એક તો તેમાં હિંસા-અસત્ય વગેરે અસદાચાર માગને ઉપદેશ આપવામાં આવે છે અને તેની પ્રરૂપણ કોઈ સર્વજ્ઞ પુરુષ દ્વારા નહિ પણ કોઈ વિશેષજ્ઞ પુરુષ દ્વારા કરવામાં આવી છે. વળી ક્રૂર કર્મ કરનારા અને મમતિવાળા જીવો દ્વારા એને સ્વીકાર કરવામાં આવે છે.
આ કારણથી તમારા આગમથી ભિન્ન આગામોને અમે અપ્રમાણભૂત કહીયે છીએ, પ્રવચનનું હૃદયંગમ સ્વરૂપ
શ્રમણ પ્રતિક્રમણ સૂત્રમાં છેલે આ શ્રી નિગ્રંથ પ્રવચનનું ૧૪ વિશેષણે દ્વારા સુન્દર સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એ વાંચતા ખરેખર એની અલૌકિકતા હૃદયમાં અંકિત થયા વગર રહેતી નથી.
આ જ સાધુજીવનને ઉપકારક એવું પ્રવચન આગળ કેવું છે– (૧) સત્ય–સજજનોને હિતકારી તેમજ વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર, (૨) અનુરા–જેનાથી બીજું કઈ શ્રેષ્ઠ નથી તેવું. (૩) વૈવરિ–જેની બરાબરી કરી શકે એવું કંઈ જ પ્રવચન નથી તેવું (૪) રતિકૂળ સર્વ વિષયનું પ્રરૂપક, સર્વન રૂપ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ગુણેથી પરિપૂર્ણ. (૫) રાજિ-ન્યાયથી યુક્ત-મેક્ષમાં લઈ જનારું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org