________________
॥श्री वीतरागाय नमः॥ श्री जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य श्रीघासीलाल व्रतिविरचितं
प्रमेयवोधिन्याख्यया व्याख्यया समलङ्कृतम्
हीन्दि-गुर्जर भापानुवादसहितम् ॥श्री-प्रज्ञापनासूत्रम् ॥
(प्रथमो भागः)
मगलाचरणम्
( अनुष्टुप् छन्दः) केवलज्ञानसम्पन्नो, लोकालोकप्रकागकः । सिद्धार्थः सिद्धार्थपुत्रोऽजीनो जीयाज्जिनः सदा ॥१॥
आर्या छन्दः ज्ञानक्रियाराधकः पदभक्त कविंशति वर्पपारणः । विशुद्ध क्रियायुक्तो विपमपरीपहोपसर्ग सोढा ॥२॥ . उत्कृप्ट्या क्रिययाऽत्र जनशासनप्रदीपनो भव्यः । शासनोद्धारधुरीण-हुकुमचन्द्रमुनिवरो जीयात् ॥३॥
संगलाचरण १ जो केवलज्ञान से युक्त हैं, लोक और अलोक को प्रकाशित करने वाले है, जिनके समस्त प्रयोजन सिद्ध हो चुके है और सिद्धार्थ नामक राजा के पुत्र हैं, ऐसे जिनेन्द्र भगवान महावीर सदा जयवन्त हों
२-३ ज्ञान और क्रिया के आराधक, इक्कीस वर्ष तक वेले-वेले पारणा करने वाले, अतीव शुद्ध क्रियावान् , कठिन परीषह और उपसर्ग को सहन करने वाले, अपनी उत्कृष्ट क्रिया से जैन शासन को दिपाने वाले, भव्य तथा शासनोद्धार की धुरा को धारण करने वाले
| મંગલાચરણ ૧ જેઓ કેવલ જ્ઞાનવાળા છે, લેક અને અલોકને પ્રકાશિત કરનારા છે. જેમનાં બધા પ્રયજનો સિદ્ધ થઈ ચૂક્યાં છે અને જેઓ સિદ્ધાર્થ નામના રાજાના પુત્ર છે. એવા શ્રી સિદ્ધાર્થ ભગવાન મહાવીર સદા વિજયવન્ત હૈ.
૨-૩ જ્ઞાન અને કિયાના આરાધક એકવીસ વર્ષ સુધી બે બે ઉપવાસ પારણું કરવાવાળા, અત્યન્ત શુદ્ધ કિયાવાળા, કઠણ પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાવાળા, પિતાની ઉત્કૃષ્ટ કિયાથી જૈન શાસનને દિપાવવાવાળા. ભવ્ય તેમજ શાસનની ધુસરીને ધારણ કરવાવાળા મુનિવર અર્થાત્ આચાર્ય શ્રી