________________
: ૪: ( ૩ આવશ્યક–ઠલા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં “શાવર”િ કહેવી. .
૪ સંઘાટક—બે સાધુએ સાથે ભિક્ષાએ જવું.
૫ ઉપકરણ–ઉત્સગથી સઘળાં ઉપકરણે સાથે લઈને ભિક્ષાએ જાય. બધા ઉપકરણ સાથે લઈને ભિક્ષા ફરવા સમર્થ ન હોય તે પાત્રો, પડલાં, રજોહરણ, બે વસ્ત્ર (એક સુતરાઉ બીજું ઊનનું) અને દાંડે લઈને ગેચરી જાય.
૬ માત્રક–પાત્રની સાથે બીજું માત્રક લઈને ભિક્ષાએ જાય.
૭ કાઉસ્સગ-૩ રાવળને આઠ શ્વાસશ્વાસને કાઉસ્સગ્ન કરીને આદેશ માંગે. “સંહિત” આચાર્ય કહે “ામ” સાધુ કહે “વતિ (હું ) આચાર્ય કહે તત્તિ” (si Tચ પુત્રતા)
૮ ચોગ–પછી કહે કે “આરિણચાર જણ નોળો” જે જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ.
અપવાદો ૧ આચાર્ય, ગ્લાન, બાલ, તપસ્વી આદિ માટે બેથી વધુવાર ગોચરી જાય. - ૨ સંઘાટ્ટક સાથે ગોચરી કરતાં ટાઈમ પહેચે એમ ન હેય તે બન્ને જુદા જુદા થઈ જાય.
જે સાધુ જેમ તેમ જે મળે તે દેષિત આહાર “ઉપાધિ આદિ ગ્રહણ કરે છે, તે શ્રમણગુણથી રહિત થઈ સંસારને વધારે છે.