________________
: ૨૩૧ :
6
સાધુએ કહ્યુ કે આમા તમને પણ ગર્ભ રહે એમ કરીશ,’
ચિંતા શા માટે કરે છે ?
6
જયસુંદરીએ કહ્યું કે ભગવન્ ! તમારા પ્રસાદથી મને પણ પુત્ર થશે. તે પણ તે નાના હાવાથી યુવરાજ તા થઈ શકે નહિ, જ્યારે શૃંગારમતિના પુત્ર મોટા હોવાથી યુવરાજ તા તે જ થશે. ’
સાધુએ જયસુંદરીને ગર્ભ રહે એવું એક ઔષધ અને શૃંગારમતિના ગર્ભપાત થાય તેવું બીજી ઔષધ આપ્યું અને કહ્યું કે આ બીજી ઔષધ કેાઇ વસ્તુના ભેગુ શૃંગારમતિને
ખવરાવી દેજો. ’
એક ઔષધ જયસુંદરીએ ખાધું અને બીજી ઔષધ શૃંગારમતિને ખવરાવી દીધું. આથી શૃંગારમતિના ગર્ભ પડી ગયા અને જયસુંદરીને ગર્ભ રહ્યો. ચેાગ્ય સમયે પુત્ર થયા અને તે યુવરાજ બન્યા.
સાધુએ ભિક્ષાદિ નિમિત્તે આવું ન કરવું. કેમકે આ રીતે
કરવામાં અનેક પ્રકારના દાષા રહેલા છે.
૧ પ્રયાગ કર્યાની ખબર પડે તે સાધુ પ્રત્યે દ્વેષ કરે, તાડન-મારણ કરે.
૨ ઔષધ આદિ માટે વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિની વિરાધના થાય.
૩ ભિન્નયાનિ કરવાથી જીંદગી સુધી તેને ભાગના અત
રાય થાય.