________________
: ર૪૮:
આ સાતમાં અનંતર અને પરંપર એમ બંને રીતે હોય વિધ્યાતાદિ અગ્નિ ઉપર સીધા જ મંડકાદિ હેય તે અનર નિતિ કલ્પે નહિ અને વાસણ વગેરેમાં હેય તે પરંપર અગ્નિકાય નિશ્ચિત કહેવાય. તેમાં અગ્નિને સ્પર્શ ન થતું. હોય તે લેવું કપે.
પહેલા ચારમાં કલ્પ અને ૫-૬-૭ માં કપે નહિ.
કેટલીકવાર મોટા ભદ્દા ઉપર વસ્તુ હોય તે તે કયારે કપે તે બતાવે છે.
ભદ્રા ઉપર જે વાસણ મુકેલું હોય તેની ચારે બાજુ માટી લગાવેલી હોય, તે વિશાલ-મેટું હોય, તેમાં ઈશ્નરસ આદિ રહેલ હોય તે રસ આદિ ગૃહસ્થને આપવાની ઈચ્છા હોય તે જે તે રસ આદિ બહુ ગરમ ન હોય અને આપતાં છાંટા પડે તે તે માટીના લેપમાં શેષાઈ જાય અર્થાત્ ભટ્ટામાં બિંદુઓ પડે તેમ ન હોય, વળી. અગ્નિની જવાળા વાસણને લાગતી ન હોય તે તે રસ આદિ લેવું કલ્પે. તે સિવાય કપે નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું. સચિત્ત વસ્તુને સ્પર્શ હોય તે તે લેવું કલ્પ નહિ.
૧. વાસણ બધી બાજુ લીંપેલું, ૨. રસ બહુ ગરમ નહિ, ૩. આપતાં છાંટા પડે નહિ. ૪. છાંટા પડે તે લેપમાં સુકાઈ જાય. આ ચાર પદને આશ્રીને સેળ ભાંગા નીચે મુજબ થાય.