________________
: ૨૯૪ : મુખ સંજના-મેઢામાં કેળીઓ નાખે પછી ઉપરથી પ્રવાહી કે બીજી વસ્તુ લઈને એટલે ઠંડક આદિ મેંઢામાં લે, પછી ગાળ આદિ માં લે એમ બે વસ્તુ મેળવીને વાપરે.
સંજના કરવાથી થતાં દે. ૧ સંજના રસની આસક્તિ કરનાર છે. ૨ સાજનાથી આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મને બંધ કરે છે. ૩ સજનાથી સંસાર વધે છે. જ સજનાથી ભવાંતરમાં જીવને અશાતા થાય છે.
૫ સંજનાથી અનંતકાળ સુધી દવા ગ્ય અશુભ કર્મ બંધાય છે.
આથી સાધુએ બ્રાહ્ય કે અત્યંતર સજના કરવી નહિ.
અપવાદ–દરેક સંઘાટ્ટકને ગોચરી વધારે આવી ગઈ હેય, વાપરવા છતાં આહાર વચ્ચે હોય તે, તે પરડવ ન પડે તે માટે બે દ્રવ્ય ભેગા કરીને વાપરે તે દોષ નથી.
ગ્લાનને માટે દ્રવ્ય સાજના કરી શકાય. રાજપુત્રાદિ હોય અને એક આહાર ગળે ઉતરતે ન હોય તે સોજના કરે.
નવદીક્ષિત હય પરિણત ન થયા હોય તે સંજના કરે. અથવા રેગાદિ કારણે સંજના કરવામાં દેષ નથી.
ઇતિ સમાજનાદેાષ નિરૂપણ