Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 346
________________ : ૩૦૩: છ કારણે સાધુ આહાર વાપરે તે જણાવ્યું. હવે છ કારણે સાધુએ આહાર ન વાપરો. અર્થાત્ ઉપવાસ કરવો તે કહે છે. आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तबहेउं सरीरवोच्छेयणट्ठाए ॥१६॥ | (પિં. નિ. દ૬૬) ૧ આતંક–તાવ આવ્યો હેય, કે અજીર્ણ આદિ થયું હોય ત્યારે આહાર ન વાપરે. કેમકે વાયુ, શ્રમ, ક્રોધ, શેક, કામ અને ક્ષતથી ઉત્પન્ન નહિ થયેલા તાવમાં લંઘન–ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે. ( ૨ ઉપસ–સગાસંબંધી, દીક્ષા છેડાવવા આવ્યા હેય, ત્યારે આહાર ન વાપરે. આહાર નહિ વાપરવાથી સગાસંબંધીઓને એમ થાય કે “આહાર નહિ વાપરે તે મરી જશે.” એટલે સગાસંબંધીઓ દીક્ષા છેડાવે નહિ. તથા રાજા કોપાયમાન થયું હોય તે ન વાપરે, તથા દેવ, મનુષ્ય કે તીય ચ સંબંધી ઉપસર્ગ થયો હોય તે ઉપસર્ગ સહન કરવા ન વાપરે. ૩ બ્રહ્મચર્ય–બ્રહ્રાચાર્યને બાધક એ મેહને ઉદય થયે હોય તે ન વાપરે. ભેજનને ત્યાગ કરવાથી મેહદય શમી જાય છે. ૪ પ્રાણીદયા–વરસાદ વરસતે હેય, છાંટા પડતા હોય, સચિત્ત રજ કે ધૂમસ આદિ પડતી હોય કે સમૂચ્છિમ દેડકીઓ આદિની ઉત્પત્તિ થઈ ગઈ હોય તે તે જીની રક્ષા

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368