Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 352
________________ • : ૩૦૯: પ્રક્ષિત, દાયકદે, પ્રત્યેક વડે પરંપર નિશ્ચિત પિહિત ઉમિશ્ર અપરિણત અને છર્દિત (આ પાંચ પ્રકારે), મિશ્રવડે અનંતર નિક્ષિપ્ત પિહિત ઉમિશ્ર અપરિણત અને છર્દિત (આ પાંચ પ્રકાર) એાછા દોષવાળા છે. - સાધુએ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવને આશ્રીને ઉત્સગ અને અપવાદનું સેવન કરવું જોઈએ. સર્વથા શુદ્ધ આહાર ન મળે તે અશુદ્ધ આહાર પણ વિધિપૂર્વક લેવાની આજ્ઞા શ્રી તીર્થકર ભગવંતે એ આપી છે. આહારના અભાવે શરીર ઢીલું પડી જાય તેથી ચારિત્રાદિ ગુણોની હાની થાય, માટે અપવાદે અશુદ્ધ આહાર કેવી રીતે ગ્રહણ કરે તે માટે કહ્યું છે કે – सोहंतो य इमे तह जइज्ज सव्वत्थ पणगहाणीए। ' उस्सग्गववायविऊ जह चरणगुणा न हायति ॥१०॥ . (પિ. વિ. ૧૦૧) - જ્યારે સર્વથા દેષ વિનાને આહાર મળતો ન હોય ત્યારે ઉત્સર્ગ અને અપવાદના જાણકાર સાધુએ અશઠપણે સૌથી એાછા દેલવાળે આહાર મેળવવા પ્રયત્ન કરે જોઈએ. જેથી ચારિત્ર ગુણેની હાની ન થાય. સર્વથા શુદ્ધ આહાર ન મળે તે આહાર વિના ચલાવી શકે એમ હોય અર્થાત્ આહાર વિના પણ ચારિત્રનું સારી રીતે પાલન કરી શકે એમ હોય તે સાધુએ દેષ સેવવાની જરૂર નથી, પરંતુ જે સાધુ આહાર વગર પિતાની ચારિત્રની ક્રિયા

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368