Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 355
________________ : ૩૧૨ : છે. અર્થાત્ ગુણુ વધારે હાય અને નુકશાન ન હેાય કે અલ્પ હાય તેમ વવું. जा जयमाणस्स भवे विराहणा सुत्तविद्दिसमग्गस्स । सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥ १०७ ॥ (પિં. નિ. ૬૭૧, પિં. વિ. ૧૦૨) શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે રાગ-દ્વેષ વિનાયતનાપૂકવનાર આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા સાધુને યતના કરતાં જે કાંઇ પૃથ્વીકાયાદિની સંઘટ્ટ, આદિ વિરાધના થાય તા તે વિરાધના પણ નિર્જરાને કરનારી થાય છે. પરંતુ અશુભ કર્મ બંધાવનારી થતી નથી. કેમકે જે કાંઈ વિરાધના થાય છે, તેમાં આત્માને શુભ અધ્યવસાય હાવાથી અશુભ કર્મના ધન માટે થતી નથી, પરંતુ કમની નિર્જરા કરાવે છે. દાષિત આહારાદિ લેતાં જે કાંઇ વિરાધનાજન્ય કર્મ બંધાય તે પહેલા સમયે બધાય, ખીજે સમયે ભાગવાય અને ત્રીજે સમયે તે કમઁના અભાવ ( આત્મા સાથેના વિયેાગ ) થઈ જાય છે. આ પ્રમાણે વિધિ સાચવીને જે ભવ્યાત્મા મુનિ ભગવતે પેાતાનું વર્તન રાખશે તે થાડા જ વખતમાં શાશ્વત સુખને પ્રાપ્ત કરનારા થશે. ઇતિ શ્રી પિ'ડૅનિયુક્તિ પરાગ,

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368