Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 350
________________ ઉપસંહાર इइ तिविहेसणदोसा लेसेण जहागमं मएs भिहिया । पसु गुरुलहुविसेसं सेसं च मुणेज्ज सुत्ताउ ॥१०॥ (પિં. વિ. ૧૦૦) ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની એષણ-ગવેષણ, ગ્રહણએષણ અને ગ્રાસએષણાના દોષ સંક્ષેપથી આગમને અનુસારે નવમા પૂર્વમાં રહેલ મૃતરૂપ શ્રી પિંડનિયુક્તિ આદિ શાસ્ત્રને અનુસારે જણાવ્યા છે. આ દોષમાં નાના મોટા દેને વિભાગ તથા દેષોના વિષયમાં દષ્ટાંત, પ્રત્યપાય, ઉત્સર્ગ, અપવાદ, શય્યાતર, રાજપિંડ, ઉપાશ્રય, વસ્ત્રપાત્ર વગેરેમાં રહેલા દેષ વગેરે જે અહીં ન કહ્યું હોય તે બીજા સૂત્રથી જાણી લેવું. અહીં નહિ કહેલું. બીજાં સૂત્રથી જાણી લેવાની સૂત્રકારે ભલામણ કરી છે. પરંતુ પિંડ વિશુદ્ધિ પ્રકરણની ટીકામાં શ્રી જિનવલ્લભગણિએ કહેલું છે તેમાંથી બેતાલીસ દેશે અંગે ટુંકમાં અહીં જણાવાય છે. - દોષમાં મોટાં અને નાના દે સૌથી મોટો દોષ મૂલકર્મ, પછી આધાકર્મ, પછી કર્મ શિકના છેલા ત્રણ ભેદ (સમુદેશ, આદેશ, સમાદેશ) મિશ્રના છેલ્લા બે ભેદ (પાખંડમિશ્ર અને સાધુ મિશ્ર) બાદર પ્રાકૃતિકા, સપ્રત્યપાય પરગામ અભ્યાહત, ભપિંડ, અનંતકાય

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368