________________
: ૨૯૬ :
ઉદરકુકટી–જેટલો આહાર વાપરવાથી પેટ ભરાય તેટલે આહાર.
ગલકુફ્ટી–પેટ પૂરતા આહારને બત્રીસ ભાગ. અથવા જેટલે કેળીઓ મુખમાં મૂક્તાં મેં વિકૃત ન થાય, તે પ્રમાણને કેળીઓ અથવા સહેલાઈથી મુખમાં મૂકી શકાય તેટલા આહારને કેળીએ.
ભાવકુકટી–જેટલો આહાર વાપરવાથી (એછે નહિ તેમ વધારે નહિ) શરીરમાં સ્ફર્તિ રહે, જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણને આહાર, તેને બત્રીસમે ભાગ એક કેળીઓ કહેવાય.
બત્રીસ કેળીઆમાં એક, બે, ત્રણ કેળીઆ ઓછાં કરતાં થાવત્ સોળ કેળીઆ પ્રમાણે આહાર કરે યાવતું તેમાંથી પણ ઓછા કતાં આઠ કેળીઆ પ્રમાણ આહાર કરે તે યાત્રામાત્ર (નિર્વાહ પૂરત) આહાર કહેવાય. અર્થાત એાછા આહારથી કામ લે-આરાધના કરે.
સાધુઓએ કે આહાર વાપરવું જોઈએ? તે માટે
हियाहारा मियाहारा अप्पाहारा य जे नरा । न ते विजा तिगिच्छंति अप्पाणं ते तिगिच्छगा ॥९२।।
| (પિં. નિ. ૬૪૮): જેઓ હિતકારી-દ્રવ્યથી અવિરૂદ્ધ, પ્રકૃતિને માફક અને એષણીય-દેષ વગરનો આહાર કરનારા, મિતાહારી પ્રમાણસર