________________
: ૨૬૩ :
અપવાદ—શરીર ક'પતુ હાય, પણ તેના હાથ જો સ્થિર હાય ક"પતા ન હોય તે લેવું કહ્યું.
૬ વરિત——તાવ આવતા હાય તેની પાસેથી લેવું કલ્પે નહિ
'
ઉપર મુજબના દોષા લાગે, ઉપરાંત તેના તાવ કદાચ સાધુમાં સંક્રમે, લેાકેામાં ઉડ્ડાહં થાય કે ‘આ કેવા આહાર લ પટ છે કે તાવવાળા પાસેથી ચે ભિક્ષા લે છે.' માટે તાવવાળા પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ.
અપવાદ—તાવ ઉતરી ગયા હાય-ભિક્ષા આપતી વખતે તાવ ન હેાય તા લેવી કલ્પે.
૭ અધ—આંધળા પાસેથી ભિક્ષા લેવી ન ક૨ે.
શાસનના ઉડ્ડાહુ થાય કે ‘આ આંધળા આપી શકે એમ નથી છતાં આ પેટભરા સાધુએ તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે.' આંધળા દેખતા નહિ હાવાથી જમીન ઉપર રહેલા છ જીવનિકાયની વિરાધના કરે, પત્થર આદિ વચમાં આવી જાય તે નીચે પડી જાય, તે તેને વાગે, ભાજન ઉપાડયુ` હોય અને પડી જાય તે જીવાની વિરાધના થાય. આપતાં મહાર પડી જાય વગેરે દાષા હેાવાથી આંધળા પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ.
અપવાદ—શ્રાવક કે શ્રદ્ધાળુ આંધળા પાસે તેના પુત્રાદિ હાથ પકડીને અપાવે તા ભિક્ષા લેવી ક૨ે.
૮ પ્રગલિત ગલતા કેાઢ વગેરે ચામડીનેા રંગ જેને થયેલા હાય તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ.