________________
[: ૨૬૪ :
કેઢમાંથી પાણી ઝરતું હોય કે ગુમડા આદિમાંથી રૂધિર ઝરતું હોય તે તે રેગ સાધુમાં સંક્રમ થવાનો સંભવ છે. માટે રેગવાળા પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ.
અપવાદ–નખ લગાવવાથી પણ ઝરે નહિ, કે ખબર પડે નહિ, ગળાકાર સુકાઈ ગયેલ હેય. આવા કેઢ વગેરેમાં આજુબાજુમાં બીજા કે ન હોય તે તેની પાસેથી લેવું કલ્પ.
૯ આરૂઢ–પગમાં પાદુકા જેડા આદિ પહેરેલ હોય તે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ,
પાદુકા આદિ પહેરેલ હોય અને ભિક્ષા આપવા માટે ચાલવા જતાં કદાચ પડી જાય, તે તેથી વિરાધના આદિ થાય માટે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ.
અપવાદ–પગમાં પાદુકા આદિ પહેરેલ હેય પણ નિશ્ચલ આસને બેઠેલ હોય તે કારણે ભિક્ષા લેવી કલ્પ.
૧૦ હસ્તા––બને હાથ લાકડાની હેડમાં નાખેલા હેય, તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ.
હાથ હેડમાં હોવાથી ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, માટે તેની પાસે ભિક્ષા લેવી કલ્પ નહિ.
અપવાદ–સુખપૂર્વક હાથ ફેરવી શકતો હોય, આપતાં કષ્ટ પડે એમ ન હોય અને આજુબાજુમાં બીજા લકે ન હેય તે લેવી કપે.
૧૧ નિગડ–પગમાં લોઢાની બેડીઓ નાખેલી હોય, તેની પાસેથી ભિક્ષા લેવી ન કપે.