________________
૬ ઉમિશ્રદોષ सञ्चित्ते अचित्ते मीसग उम्मीसगंमि चउभंगो । आइतिए पटिसेहो चरिमे भगंमि भयणा उ ॥ ८५ ॥
(પિં. નિ. ૬૦૫) સચિત અચિત્ત અને મિશ્ર એક બીજામાં ભેળસેળ કરીને આપવામાં ત્રણ ચતુર્ભગી થાય. તેના દરેકના પહેલા ત્રણ ભાંગામાં કલ્પ નહિ. ચોથા ભાંગામાં કેઈમા કપે અને કેઈમા ન કપે. આમાં પણ નિક્ષિણની માફક કુલ ૪૩૨ ભાંગા સમજી લેવા.
વસ્તુ ભેળસેળ કરવામાં જે ભેળસેળ કરવાની અને આપવાની વસ્તુ તે બન્નેના મળીને ચાર ચાર ભાંગા થાય છે અને સચિત્ત મિશ્ર, સચિત્ત અચિત્ત, તથા મિશ્ર અચિત્ત પદેથી એની ત્રણ ચતુર્ભગીએ થાય છે.
પહેલી ચતુર્ભગી સચિત વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી મિશ્ર ઇ » ઇ છે સચિત્ત મિશ્ર છે ” મિશ્ર છ જ ઝ છે
I