________________
: ૨૮૫ : ત્રીજી ચતુર્ભગી મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય
અચિત્ત ye » મિશ્ર , અચિત્તમાં
અચિત્ત , ઇ » સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર
૩૬ ભાંગા સચિત્ત , મિશ્ર , ૩૬ ભાંગા મિશ્ર
)
૩૬ ભાંગા
32 કુલ ૧૪૪ ત્રણ ચતુર્ભ"ગીના ૪૩૨ ભાંગા થાય.
કઈ પણ ભાંગામાં સાધુને ભિક્ષા લેવી કપે નહિ. જે છદિત દેલવાળી ભિક્ષા ગ્રહણ કરે તે–૧ આજ્ઞાભંગ, ૨ અનવસ્થા, ૩ મિથ્યાત્વ, ૪ સંયમ વિરાધના, ૫ આત્મ વિરાધના, ૬ પ્રવચન વિરાધના આદિ દે લાગે. એ જ રીતે ઉદ્દેશિકાદિ દેષવાળી ભિક્ષા લેવામાં પણ મિથ્યાવાદિ દે લાગે તે સમજી લેવું. •
૧ આજ્ઞાભંગ–શ્રી તીર્થકર ભગવતેએ છદિત દેષવાળી ભિક્ષા ગ્રહણ કરવાને નિષેધ કરેલ છે. જે ગ્રહણ કરે તે તેમની આજ્ઞાને ભંગ થાય એટલે આજ્ઞાભંગ.
૨ અનવસ્થા–એક સાધુ દેલવાળી ભિક્ષા લેતે હોય તે જોઈને બીજે વિચાર કરે કે “આ ભિક્ષા ગ્રહણ કરે છે તે પછી હું લઉં તે શું વાંધે?' એટલે બીજો લે, તે જોઈને ત્રીજે લે. એમ અનવસ્થા થાય.