________________
: ૨૮૦ : જેથી પશ્ચાતકર્મ દેષ ન લાગે. ભિક્ષા લેવા માટે જવાઆવવાનું કષ્ટ ન થાય, રસની આસક્તિ વગેરે કઈ દે લાગે નહિ. રેજ તપ કરે. આહાર કરવાનું શું પ્રયોજન?
આચાર્ય મહારાજ જવાબ આપતાં કહે છે—હે મહાનુભાવ! જીદગી સુધીને ઉપવાસ કરવાથી ચિરકાલ સુધી થનારા તપ, સંયમ, નિયમ વૈયાવચ્ચ આદિની હાનિ થાય, માટે જીદગી સુધી તપ કરે એગ્ય નથી-તપ ન કરી શકાય.
શિષ્ય–જંદગી સુધીને તપ ન કરે તે ઉત્કૃષ્ટ છ મહિને નાના ઉપવાસ તે કહ્યા છે ને? તે છ મહિનાના ઉપવાસ કરે, પારણે લેપ વિનાનું વાપરે, પાછા છ મહિનાના ઉપવાસ કરે.
આચાર્ય–જે છ છ મહિનાના ઉપવાસ કરવાની શક્તિ હેય તે ખુશીથી કરે. એમાં કેઈ નિષેધ નથી.
શિષ્ય જે છ મહિનાને તપ ન કરી શકે તે એક એક દિવસ એક કરતાં યાવત ઉપવાસના પારણે આયંબીલ ક્ય કરે. આમ કરવાથી અપકૃત ગ્રહણ થઈ શકે અને નિર્વાહ પણ થઈ શકે. ઉપવાસ પણ ન કરી શકે તે રેજ આયંબીલ કરે.
આચાર્ય—જે તેવી શક્તિ પહોંચતી હોય અને તેથી તે કાળમાં અને ભાવિકાળમાં આવશ્યક એવા પડિલેહણવૈયાવચ્ચ આદિ સંયમોમાં હાનિ થાય એમન હોય તે ભલે તેવે તપ કરે. ઉપવાસની શક્તિ ન હોય અને રોજ આય. બીલ કરવાની શક્તિ હોય તે જ આયંબીલ કરે. પરંતુ વર્તમાન કાળમાં શરીરનું છેવટું સંઘયણ છે, તેથી એવી શારીરિક શક્તિ નથી કે તે તપ કરી શકે. માટે શ્રી તીર્થ