________________
L: ર૬ર :
કે પાત્ર આદિ ફેડી નાખે, કે પાત્રમાં શું છે કે આપતાં આપતાં દારૂનું વમન કરે, તેથી કપડાં, શરીર કે પાત્ર ઉલટીથી ખરડાય. આ જોઈ લેકે સાધુની નિંદા કરે કે આ લેકેને ધિક્કાર છે, કેવા અપવિત્ર છે કે આવા દારૂ પીધેલા પાસેથી પણ આવી ભિક્ષા ગ્રહણ કરે છે.’
અપવાદ–જે તે શ્રાવક હોય, પરવશ ન હોય અર્થાત ભાનમાં હોય અને આજુબાજુમાં લાકે ન હોય તે તે આપે તે લેવું કપે.
૪ ઉન્મત્ત–મહાસંગ્રામ આદિમાં જય મેળવવાથી અભિમાનમાં આવી ગયેલે અથવા તે ભૂત આદિને વળગાડ થયેલ હોય તેથી ઉન્મત્ત થયેલું હોય, તેની પાસેથી પણ ભિક્ષા લેવી કપે નહિ.
ઉન્મત્તમાં ઉપર મત્તમાં કહ્યા મુજબના વમનદેષ સિવાયના દે લાગે.
અપવાદ–તે પવિત્ર હય, ભદ્રક હોય અને શાંત હેય તે લેવું કલ્પ.
૫ વેપમાન–શરીર કંપતુ હેય તેની પાસેથી શિક્ષા લેવી કપે નહિ.
શરીર કંપતુ હોવાથી તેના હાથે ભિક્ષા આપતાં વસ્તુ ઢળાઈ જાય, કે પાત્રમાં નાખતા બહાર પડે, અથવા ભાજન આદિ હાથમાંથી નીચે પડી જાય તે, ભાજન તૂટી જાય, છકાય. જીવની વિરાધના આદિ થાય માટે ભિક્ષા લેવી કલ્પે નહિ.