________________
': રેપી :
લીલા ઘાસ વગેરે ઉપર રોટલા, રોટલી આદિ રહેલી હેય તે અનંતર નિક્ષિપ્ત અને તેના ઉપર વાસણ આદિમાં રહેલી પરંપર વનસ્પતિકાય નિક્ષિપ્ત કહેવાય.
ત્રસકાયમાં બળદ, ઘેડા આદિની પીઠ ઉપર સીધી જ વસ્તુ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને ગુણપાટ કે અન્ય વાસણ આદિમાં વસ્તુ રહેલી હોય તે પરંપર ત્રસકાય નિક્ષિપ્ત કહેવાય.
આ બધામાં અનંતર નિક્ષિપ્ત કપે નહિ, પરંપર નિક્ષિપ્તમાં સચિત્ત સંઘટ્ટનાદિ ન થાય તે રીતે એગ્ય યતનાપૂર્વક લઈ શકાય. આ રીતે ૪૩૨ ભેદ હોઈ શકે.
અતિ તૃતીય નિક્ષિપદેષ નિરૂપણ.