SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩૧ : 6 સાધુએ કહ્યુ કે આમા તમને પણ ગર્ભ રહે એમ કરીશ,’ ચિંતા શા માટે કરે છે ? 6 જયસુંદરીએ કહ્યું કે ભગવન્ ! તમારા પ્રસાદથી મને પણ પુત્ર થશે. તે પણ તે નાના હાવાથી યુવરાજ તા થઈ શકે નહિ, જ્યારે શૃંગારમતિના પુત્ર મોટા હોવાથી યુવરાજ તા તે જ થશે. ’ સાધુએ જયસુંદરીને ગર્ભ રહે એવું એક ઔષધ અને શૃંગારમતિના ગર્ભપાત થાય તેવું બીજી ઔષધ આપ્યું અને કહ્યું કે આ બીજી ઔષધ કેાઇ વસ્તુના ભેગુ શૃંગારમતિને ખવરાવી દેજો. ’ એક ઔષધ જયસુંદરીએ ખાધું અને બીજી ઔષધ શૃંગારમતિને ખવરાવી દીધું. આથી શૃંગારમતિના ગર્ભ પડી ગયા અને જયસુંદરીને ગર્ભ રહ્યો. ચેાગ્ય સમયે પુત્ર થયા અને તે યુવરાજ બન્યા. સાધુએ ભિક્ષાદિ નિમિત્તે આવું ન કરવું. કેમકે આ રીતે કરવામાં અનેક પ્રકારના દાષા રહેલા છે. ૧ પ્રયાગ કર્યાની ખબર પડે તે સાધુ પ્રત્યે દ્વેષ કરે, તાડન-મારણ કરે. ૨ ઔષધ આદિ માટે વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિની વિરાધના થાય. ૩ ભિન્નયાનિ કરવાથી જીંદગી સુધી તેને ભાગના અત રાય થાય.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy