________________
: ૨૩ર : ૪ અક્ષતનિ કરવાથી મૈથુન સેવે.
પ ગર્ભ પડાવે તેથી પ્રવચનની મલીનતા થાય. જીવહિંસા થાય.
આ રીતે સંયમ વિરાધના, આત્મ વિરાધના અને પ્રવચન વિરાધના વગેરે દે થાય. માટે સાધુએ આવા પ્રકારની ભિક્ષા લેવી કલ્પ નહિ. મૂલકર્મ કરવાથી આત્મા નરકાદિ દુર્ગતિમાં જાય છે. ઈતિ ચતુદશ, પંચદશ, ષડશ-ચૂર્ણ
ગ-મૂલકર્મ પિંડદેષ નિરૂપણ, ઈતિ ઉત્પાદનાષ નિરૂપણ
- પn