________________
એષણા
શાસ્ત્રમાં ત્રણ પ્રકારની એષણ કહી છે–૧ ગવેષણા, ૨ ગ્રહણ એષણ, ૩ ગ્રાસ એષણા. ગષણુ–દેષ વગરના આહારની તપાસ કરવી તે. ગ્રહણ એષણુ–દોષ વગરને આહાર ગ્રહણ કરે તે.
ગ્રાસ એષણ–દોથી રહિત-શુદ્ધ આહારને વિધિપૂર્વક વાપરે તે.
ઉદ્દગમના સોળ અને ઉત્પાદનના સેળ દેશે, આ બત્રીશ દે કહ્યા તે વેષણ કહેવાય છે. આ કહેવાથી ગષણનું નિરૂપણ પુરું થયું. હવે ગ્રહણ એષણ કહેવામાં આવે છે.
ગ્રહણ એષણ ગ્રહણ એષણના દશ દે છે. एवं तु गविट्ठस्सा उग्गमउप्पायणाविसुद्धस्स । गहणविसोहिविमुद्धस्स होइ गहणं तु पिंडस्स ॥७०॥
(પિ. નિ. પ૧૩)