________________
: ૨૪ર : આ—વિશેષ પાણી લાગેલું હોય તે.
સચિત્ત વનસ્પતિકાય પ્રક્ષિત–બે પ્રકારે. ૧. પ્રત્યેક વનસ્પતિકાય પ્રચુર રસવાળા-કેરી વગેરેના સુરતમાં કરેલા કકડા વગેરેથી લાગેલ. એવી જ રીતે ૨. અનંતકાય વસ્તુના કકડા વગેરેથી લાગેલ.
પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, દરેકમાં સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. પરંતુ અહીં માત્ર સચિતને જ અધિકાર લીધેલ છે.
તેઉકાય, વાયુકાય અને ત્રસકાય પ્રક્ષિત હોઈ શકતા નથી, કેમકે લેકમાં તે વ્યવહાર નથી. અચિત્તમાં ભસ્મ, રાખ વગેરેનું પ્રક્ષિતપણું હોય છે. પણ તે હાથ કે વાસણ વગેરેને લાગેલ હોય તે તેને પ્રક્ષિતદેષ થતું નથી.
સચિત્ત પ્રક્ષિતનાં ચાર ભાંગા ૧. હાથ પ્રક્ષિત અને વાસણ પ્રક્ષિત. ૨. » પણ છે કે નહિ. ૩. વાસણ , હાથ છે છે
૪. , નહિ અને પણ એ છે પહેલા ત્રણ ભાંગાનું કલ્પ નહિ, ચેથા ભાંગાનું કપે. ગહિત પ્રક્ષિતમાં ચારે ભાંગાનું કલ્યું નહિ.
પ્રક્ષિત વસ્તુ ગ્રહણ કરવામાં કીડી, માખી, આદિ જીવની વિરાધના થવા સંભવ રહેલો છે. માટે તે આહાર લેવાને નિષેધ કરવામાં આવ્યું છે.
ઇતિ દ્વિતીય પ્રક્ષિતદેષ નિરૂપણ