________________
L: ૧૩ :
તે જ્ઞાન, દર્શન, ચારિત્રને આરાધક થાય છે, આ લેકેત્તર પ્રશસ્ત ભાવ.
જે સાધુ પિતાના વર્ણ માટે, બળ માટે કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે, આચાર્ય આદિની ભક્તિ ન કરે તે જ્ઞાનદર્શન ચારિત્રને આરાધક થઈ શકતું નથી. આ કેત્તર અપ્રશસ્ત ભાવ.
(૩) ગ્રાસએષણા બેતાલીસ દેથી રહિત શુદ્ધ આહારગ્રહણ કરી, તપાસીને વિધિપૂર્વક ઉપાશ્રયમાં આવી, વિધિપૂર્વક ગોચરીની આલોચના કરવી. પછી મુહૂર્ત સુધી સ્વાધ્યાય આદિ કરી, આચાર્ય, પ્રાદુર્ણક, તપસ્વી, બાલ, વૃદ્ધ આદિને નિમંત્રણ કરી આસક્તિ વગર વિધિપૂર્વક આહાર વાપરે. વિશેષ વિધિ ઘનિર્યુક્તિ આદિ ગ્રંથમાંથી જાણી લેવી.
આહાર શુદ્ધ છે કે નહિ તેની તપાસ કરવી તે ગષણા
એષણા.
તેમાં દેષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરે તે ગ્રહણએષણ.
અને દેષ ન લાગે તે રીતે વાપરે તે ગ્રાસએષણ કહેવાય છે.
ગવેષણામાં ઉગમ, ઉત્પાદનના દે જોવાય છે. ગ્રહણમાં શકિતાદિ દોષ જેવાય છે.