________________
: ૫૫ :
आहाकम्मं भुंजह न पडिकमए य तस्स ठाणस्स । एमेव अटर बोडो लुकविलको जह कवोड़ो ॥२६॥ (પિ. નિ. ૨૧૭ )
જે સાધુ આધાકર્મી આહાર વાપરે અને તેનું પ્રાયશ્ચિત્ત કરે નહિ, તે તે સાધુ શ્રી જિનેશ્વર ભગવતની આજ્ઞાના ભંજક હાવાથી તે સાધુનું લેાચ કરવા-કરાવવા, વિહાર કરવા વગેરે બધુ નિષ્ફળ-નિરક છે. જેમ કબૂતર પાતાનાં પીંછાં તાડે છે અને બધે ફરે છે. પરતુ તેને ધર્મ માટે થતું નથી. તેમ આધાકર્મી આહાર વાપરનારનું લેચ, વિહાર વગેરે ધમ માટે થતા નથી.
ઇતિ પ્રથમ આધાકમી દાષ નિરૂપણ